Hymn No. 5188 | Date: 24-Mar-1994
|
|
Text Size |
 |
 |
1994-03-24
1994-03-24
1994-03-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=688
જીવન તો એક મંત્ર છે, તંત્ર છે, યંત્ર છે (2)
જીવન તો એક મંત્ર છે, તંત્ર છે, યંત્ર છે (2) સુદૃઢ મનના વિચારો તો, જીવનનો મહામંત્ર છે સુદૃઢ તનડું જીવનમાં તારું, જીવનમાં તારું એ યંત્ર છે તારાં ને તારાં કર્મોની તો ગૂંથણી, જગમાં તારું એ તંત્ર છે પ્રેમને વિશુદ્ધ, પ્રેમજીવનનો વશીકરણ મંત્ર છે આ યંત્ર, મંત્ર, તંત્રનો સુમેળ તો ત્રિવેણી સંગમ છે પરમ આનંદ તો જીવનમાં, સાધવાનું શિખર છે દુઃખદર્દ ને ષડ્વિકારો, એમાં નડતો કચરો છે સંતો ને ભક્તોનું જીવન, જીવનનું તો પ્રેરક બળ છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jivan to ek mantra chhe, tantra chhe, yantra che (2)
sudridha mann na vicharo to, jivanano mahamantra che
sudridha tanadum jivanamam tarum, jivanamam taaru e yantra che
taara ne taara karmoni to gunthani, jag maa taaru e tantra che
prem ne vishuddha, premajivanano vashikarana mantra che
a yantra, mantra, tantrano sumela to triveni sangama che
parama aanand to jivanamam, sadhavanum shikhara che
duhkhadarda ne shadvikaro, ema nadato kacharo che
santo ne bhaktonum jivana, jivananum to preraka baal che
|
|