Hymn No. 5189 | Date: 24-Mar-1994
|
|
Text Size |
 |
 |
1994-03-24
1994-03-24
1994-03-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=689
સમજાવી જાય છે સંજોગો જીવનમાં, તને તો સાનમાં ને સાનમાં
સમજાવી જાય છે સંજોગો જીવનમાં, તને તો સાનમાં ને સાનમાં રહેતો ના ગાફેલ એમાં તો તું, રહેજે ને રહેજે એમાં તું પૂરા ભાનમાં રહીશ કે બનીશ ગાફેલ જ્યાં તું એમાં, પડશે નમવું તારે તો જીવનમાં કરતો ના તું ખોટાં કાર્યો જીવનમાં, તણાઈને વૃત્તિઓના તો તાણમાં વાવશે તું જેવું, પડશે તારે એવું લણવું, સદા રાખજે તું આ ધ્યાનમાં વિશ્વપ્રેમ છે ચાલક બળ વિશ્વકર્તાનું, ઊતરતો ના ઊણો તું વિશ્વપ્રેમમાં જીવીશ જીવન જો સારી રીતે, લઈ શકીશ હર શ્વાસ તો તું આરામમાં છે પ્રભુનું સર્જન તો તું જગમાં, છે દુઃખ તો સર્જન તારું તો જીવનમાં અંધકાર ને પ્રકાશ રહી ના શકશે, જગમાં તો સાથમાં ને સાથમાં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
samajavi jaay che sanjogo jivanamam, taane to sanamam ne sanamam
raheto na gaphela ema to tum, raheje ne raheje ema tu pura bhanamam
rahisha ke banisha gaphela jya tu emam, padashe namavum taare to jivanamam
karto na tu khotam karyo jivanamam, tanaine vrittiona to tanamam
vavashe tu jevum, padashe taare evu lanavum, saad rakhaje tu a dhyanamam
vishvaprema che chalaka baal vishvakartanum, utarato na uno tu vishvapremamam
jivisha jivan jo sari rite, lai shakisha haar shvas to tu aramamam
che prabhu nu sarjana to tu jagamam, che dukh to sarjana taaru to jivanamam
andhakaar ne prakash rahi na shakashe, jag maa to sathamam ne sathamam
|
|