Hymn No. 4569 | Date: 10-Mar-1993
|
|
Text Size |
 |
 |
હૈયાં સોસરવું તો જે ઊતરી ગયું, સમજી લો, હૈયાંમાં સ્થાન એણે જમાવી દીધું
Haiyaa Sosaaravu To Je Utari Gayu, Samaji Lo, Haiyama Sthan Ene Jamavi Didhu
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1993-03-10
1993-03-10
1993-03-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=69
હૈયાં સોસરવું તો જે ઊતરી ગયું, સમજી લો, હૈયાંમાં સ્થાન એણે જમાવી દીધું
હૈયાં સોસરવું તો જે ઊતરી ગયું, સમજી લો, હૈયાંમાં સ્થાન એણે જમાવી દીધું હૈયું તો જ્યાં, જેનાથી તો જ્યાં વીંધાઈ ગયું, સમજી લો, કામ પૂરું તો ત્યાં થઈ ગયું હૈયાંએ તો જ્યાં જેને રે સ્વીકારી લીધું, ના કોઈ જલદી એને ત્યાંથી હટાવી શક્યું હૈયાંમાં તો જે આવી વસી ગયું, હૈયું જીવનમાં તો એનું કહ્યું કરતું રહ્યું હૈયાંમાં આવી જે ધમાલ કરી ગયું, હૈયું તો ના જલદી એને તો સ્વીકારી શક્યું હૈયાંને મૂંઝવણમાં તો જે મૂકી ગયું, હૈયાંને મુસીબતમાં તો એ મૂકી ગયું હૈયું તો જ્યાં જેને તો સોંપાઈ ગયું, હૈયાંએ પાછું વાળી કદી તો ના જોયું હૈયું તો જેની પાછળ જ્યાં ઘેલું બન્યું, સહન કરવામાં ના એ પાછળ પડયું હૈયું તો જેને કાજે તો ઊછળી રહ્યું, હૈયું તો ના એના વિના તો શાંત બન્યું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
haiyam sosaravum to je utari gayum, samaji lo, haiyammam sthana ene jamavi didhu
haiyu to jyam, jenathi to jya vindhai gayum, samaji lo, kaam puru to tya thai gayu
haiyame to jyamadi those re swikari jamy jami hathum, en koe tai
lidhum, nae koi lidhu to je aavi vasi gayum, haiyu jivanamam to enu kahyu kartu rahyu
haiyammam aavi je dhamala kari gayum, haiyu to na jaladi ene to swikari shakyum
haiyanne munjavanamam to je muki gayum, haiyu those to je muki gayum, haiyu musibatam to jaladi hai, haiyu musibatam to e muki gay
hai pachhum vaali kadi to na joyu
haiyu to jeni paachal jya ghelum banyum, sahan karva maa na e paachal padyu
haiyu to those kaaje to uchhali rahyum, haiyu to na ena veena to shant banyu
|