Hymn No. 5195 | Date: 02-Apr-1994
|
|
Text Size |
 |
 |
1994-04-02
1994-04-02
1994-04-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=695
રે આશા રે, છે રે તું, જીવનમાં રે કેટલી ઠગારી
રે આશા રે, છે રે તું, જીવનમાં રે કેટલી ઠગારી રાખી આશા જીવનમાં રે જેની રે, નિરાશાની ઝંડી એણે ફરકાવી રાખી આશા જગમાં, ખૂલશે રહસ્યો જીવનનાં રે, ખૂલી ના એની બારી રે રાખી આશા મન તો દેશે સાથ જીવનમાં, હતી કેટલી એ તો ઠગારી રાખી આશા રહેશે ભાવો પ્રભુચરણમાં રે, નીકળી એ તો ઠગારી રાખી આશા હરપળે તો જીવનમાં તો સુખની રે, થઈ કદી ના તો પૂરી રાખી આશા સગાંસંબંધીઓની જીવનમાં જેટલી રે, હતી એ તો ઠગારી રાખી આશા તનડાની, ગણ્યું એને મારું રે, નીકળી એ તો ઠગારી રાખી આશા જીવનમાં, ભાગ્ય પર ઝાઝી રે, નીકળી એ તો ઠગારી રાખી આશા પૂર્ણભાવથી પ્રભુની રે, આવશે ના ઠગાવાની એમાં વારી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
re aash re, che re tum, jivanamam re ketali thagari
rakhi aash jivanamam re jeni re, nirashani jandi ene pharakavi
rakhi aash jagamam, khulashe rahasyo jivananam re, khuli na eni bari re
rakhi aash mann to deshe saath jivanamam, hati ketali e to thagari
rakhi aash raheshe bhavo prabhucharanamam re, nikali e to thagari
rakhi aash har pale to jivanamam to sukhani re, thai kadi na to puri
rakhi aash sagansambandhioni jivanamam jetali re, hati e to thagari
rakhi aash tanadani, ganyum ene maaru re, nikali e to thagari
rakhi aash jivanamam, bhagya paar jaji re, nikali e to thagari
rakhi aash purnabhavathi prabhu ni re, aavashe na thagavani ema vari
|