Hymn No. 5197 | Date: 03-Apr-1994
|
|
Text Size |
 |
 |
1994-04-03
1994-04-03
1994-04-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=697
હૈયે ચડતા ને ચડતા રહ્યા છે ભાર તો એવા, ખાલી કરવાનું તો બાકી છે
હૈયે ચડતા ને ચડતા રહ્યા છે ભાર તો એવા, ખાલી કરવાનું તો બાકી છે ચડતા ને ચડતા રહ્યા છે ઉપકાર પ્રભુના તો એવા, ખાલી સ્વીકાર એનો બાકી છે તૂટતી ને તૂટતી રહી છે આશાઓ જીવનમાં, ઊભું થવું એમાંથી ખાલી બાકી છે ડૂબતા ને ડૂબતા રહ્યા છીએ પાપમાં જીવનમાં, નીકળવું બહાર એમાંથી બાકી છે દુઃખદર્દ ભર્યું ને ભર્યું છે રે જીવનમાં, સરવાળા એના તો ખાલી બાકી છે ખેલ ખેલ્યા ભાગ્યે તો એવા રે જીવનમાં, સમજવું એને તો ખાલી બાકી છે નાચ્યા જીવનમાં ખૂબ મનડાના નાચમાં, કરવું સ્થિર હજી એને ખાલી બાકી છે રોજ ને રોજ રહે છે જ્યાં મંઝિલ બદલાતી, મંઝિલ પહોંચવું હજી બાકી છે વાતોમાં ને વાતોમાં રહ્યો છે સમય વેડફાતો, પ્રભુ વાતો કરવી તને બાકી છે જીવનમાં તોફાનોનું પાણી રહ્યું છે ચડતું, નાકમાં ચડવું હજી તો બાકી છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
haiye chadata ne chadata rahya che bhaar to eva, khali karavanum to baki che
chadata ne chadata rahya che upakaar prabhu na to eva, khali svikara eno baki che
tutati ne tutati rahi che ashao jivanamam, ubhum thavu ema thi khali baki che
dubata ne dubata rahya chhie papamam jivanamam, nikalavum bahaar ema thi baki che
duhkhadarda bharyu ne bharyu che re jivanamam, saravala ena to khali baki che
khela khelya bhagye to eva re jivanamam, samajavum ene to khali baki che
nachya jivanamam khub manadana nachamam, karvu sthir haji ene khali baki che
roja ne roja rahe che jya manjhil badalati, manjhil pahonchavu haji baki che
vaato maa ne vaato maa rahyo che samay vedaphato, prabhu vato karvi taane baki che
jivanamam tophanonum pani rahyu che chadatum, nakamam chadavum haji to baki che
|
|