Hymn No. 5199 | Date: 07-Apr-1994
|
|
Text Size |
 |
 |
1994-04-07
1994-04-07
1994-04-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=699
ના મનમાં તો જે હતું, ના હૈયામાં તો જે હતું
ના મનમાં તો જે હતું, ના હૈયામાં તો જે હતું એ જાગ્યું રે ક્યાંથી રે, એ આવ્યું રે ક્યાંથી ગોત્યું જીવનમાં ઘણું એને, મથી રે મથી, ના મળ્યું - એ... ખેલ ખેલ્યા અનેક આવા, પ્રભુએ જીવનમાં, મથ્યું, સમજાયું ના રે - એ... ગણવી એને પ્રભુની ઇચ્છા કે એની પ્રેરણા, ના જલદી એ સમજાયું રે - એ... વિસ્મયતામાં નાખી એવું એ તો દેતું, એની કૃપા વિના ના સમજાતું રે - એ... વર્તન એમાં એવું એ કરાવી જાતું, પ્રભુનું ધાર્યું એમાં થાતું ને થાતું રે - એ... અનેક વિચારો ને વિચારોનાં બીજો, એમાં ને એમાં તો એ રોપી જાતું રે - એ... લાગે કદી એ તો સમજાયું, સમજ બહાર જલદી એ છટકી જાતું રે - એ... કરો ના વિચાર તો જેના, વિચાર તો એના ઊભા એ કરી દેતું રે - એ...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
na mann maa to je hatum, na haiya maa to je hatu
e jagyu re kyaa thi re, e avyum re kyaa thi
gotyum jivanamam ghanu ene, mathi re mathi, na malyu - e...
khela khelya anek ava, prabhu ae jivanamam, mathyum, samajayum na re - e...
ganavi ene prabhu ni ichchha ke eni prerana, na jaladi e samajayum re - e...
vismayatamam nakhi evu e to detum, eni kripa veena na samajatum re - e...
vartana ema evu e karvi jatum, prabhu nu dharyu ema thaatu ne thaatu re - e...
anek vicharo ne vicharonam bijo, ema ne ema to e ropi jatum re - e...
laage kadi e to samajayum, samaja bahaar jaladi e chhataki jatum re - e...
karo na vichaar to jena, vichaar to ena ubha e kari detum re - e...
|