Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5239 | Date: 30-Apr-1994
નિર્ણયો ને નિર્ણયો બદલી, નિર્ણયમાં તો અનિર્ણીત રહ્યો
Nirṇayō nē nirṇayō badalī, nirṇayamāṁ tō anirṇīta rahyō

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 5239 | Date: 30-Apr-1994

નિર્ણયો ને નિર્ણયો બદલી, નિર્ણયમાં તો અનિર્ણીત રહ્યો

  No Audio

nirṇayō nē nirṇayō badalī, nirṇayamāṁ tō anirṇīta rahyō

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1994-04-30 1994-04-30 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=739 નિર્ણયો ને નિર્ણયો બદલી, નિર્ણયમાં તો અનિર્ણીત રહ્યો નિર્ણયો ને નિર્ણયો બદલી, નિર્ણયમાં તો અનિર્ણીત રહ્યો

તોય કહેતો રહ્યો પ્રભુ, તને મૂંઝવણમાં કેવો મેં તો મૂકી દીધો

કહ્યું પ્રભુએ ત્યારે, દેવાને હાથ આગળ મેં ધર્યો, અનિર્ણીત તું રહ્યો

આપવા ચાહ્યું ઘણું ઘણું, તારા અનિર્ણયમાં હાથ પાછો મેં ખેંચી લીધો

ભલભલાને મૂંઝવ્યા મેં બુદ્ધિથી, જોજે આવે ના પ્રભુ એમાં તારો વારો

કહ્યું પ્રભુએ ત્યારે, પહોંચી શક્યા ના કોઈ પાસે મારી, ક્યાંથી તું પહોંચવાનો

છે પ્રેમ તો રસ્તો મારો, જોઈ રહ્યો છું રાહ ફૂટે ક્યારે, હૈયે તારા પ્રેમનો ફુવારો

હારને જીતમાં રહ્યો છું બદલતો, જીત મેળવ્યા વિના જંપીને નથી બેસવાનો

જીત ને જીતમાં ફૂલીને ફાળકો તું બન્યો, એમાં ને એમાં તું જરૂર ફૂટવાનો

છું મારા ભાગ્યનો તો હું ઘડવૈયો, પ્રભુ દોષ કર્મનો તારા ઉપર ઢોળવાનો

ભોગવાય એટલું ભાગ્ય તું ભોગવી લે, ભોગવીને ખાલી એમાં તું થવાનો

ભાગ્યહીન બનીને તું, રડતો ને રડતો, મારી પાસે પાછો તું તો આવવાનો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nirṇayō nē nirṇayō badalī, nirṇayamāṁ tō anirṇīta rahyō

tōya kahētō rahyō prabhu, tanē mūṁjhavaṇamāṁ kēvō mēṁ tō mūkī dīdhō

kahyuṁ prabhuē tyārē, dēvānē hātha āgala mēṁ dharyō, anirṇīta tuṁ rahyō

āpavā cāhyuṁ ghaṇuṁ ghaṇuṁ, tārā anirṇayamāṁ hātha pāchō mēṁ khēṁcī līdhō

bhalabhalānē mūṁjhavyā mēṁ buddhithī, jōjē āvē nā prabhu ēmāṁ tārō vārō

kahyuṁ prabhuē tyārē, pahōṁcī śakyā nā kōī pāsē mārī, kyāṁthī tuṁ pahōṁcavānō

chē prēma tō rastō mārō, jōī rahyō chuṁ rāha phūṭē kyārē, haiyē tārā prēmanō phuvārō

hāranē jītamāṁ rahyō chuṁ badalatō, jīta mēlavyā vinā jaṁpīnē nathī bēsavānō

jīta nē jītamāṁ phūlīnē phālakō tuṁ banyō, ēmāṁ nē ēmāṁ tuṁ jarūra phūṭavānō

chuṁ mārā bhāgyanō tō huṁ ghaḍavaiyō, prabhu dōṣa karmanō tārā upara ḍhōlavānō

bhōgavāya ēṭaluṁ bhāgya tuṁ bhōgavī lē, bhōgavīnē khālī ēmāṁ tuṁ thavānō

bhāgyahīna banīnē tuṁ, raḍatō nē raḍatō, mārī pāsē pāchō tuṁ tō āvavānō
Scan Image

Gujarati Bhajan no. 5239 by Satguru Devendra Ghia - Kaka
First...523652375238...Last