Hymn No. 5241 | Date: 01-May-1994
|
|
Text Size |
 |
 |
1994-05-01
1994-05-01
1994-05-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=741
કહેવું તો કહેવું રે કોને, કહેવું કેટલું, કહેવાની પણ તો હદ છે
કહેવું તો કહેવું રે કોને, કહેવું કેટલું, કહેવાની પણ તો હદ છે સમજ્યું તો સમજ્યું કેટલું, સમજાવવું ને સમજાવવાની પણ હદ છે તોય પડે છે કહેવું તો જગમાં, કહેવાની પણ ફરજ તો બને છે નથી કોઈ સરહદ તો એની, લાંબી ને ટૂંકી, એ તો થાતી રહે છે હદની પણ જ્યાં હદ નથી, હદ એ તો પ્રભુમાં તો રહે છે હદ નથી ભાવને પ્રેમની, એવી અનહદ તો પ્રભુના ભાવ ને પ્રેમની છે હરેક હદને પણ સરહદ છે, પ્રભુની હદને તો ના કોઈ સરહદ છે સરહદ આવતાં હદ પૂરી થાય છે, હદ બીજી તો ત્યાં શરૂ થઈ જાય છે હદ નથી તો જેને, અનહદ એને ને એને જ તો કહેવાય છે હદ નથી, હદ વિસ્તરતી જેની જાય છે, બે હદ એ તો બની જાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kahevu to kahevu re kone, kahevu ketalum, kahevani pan to hada che
samajyum to samajyum ketalum, samjavvu ne samajavavani pan hada che
toya paade che kahevu to jagamam, kahevani pan pharaja to bane che
nathi koi sarahada to eni, lambi ne tunki, e to thati rahe che
hadani pan jya hada nathi, hada e to prabhu maa to rahe che
hada nathi bhavane premani, evi anahada to prabhu na bhaav ne premani che
hareka hadane pan sarahada chhe, prabhu ni hadane to na koi sarahada che
sarahada avatam hada puri thaay chhe, hada biji to tya sharu thai jaay che
hada nathi to jene, anahada ene ne ene j to kahevaya che
hada nathi, hada vistarati jeni jaay chhe, be hada e to bani jaay che
|