Hymn No. 5245 | Date: 03-May-1994
|
|
Text Size |
 |
 |
1994-05-03
1994-05-03
1994-05-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=745
રંગ વિના રે શોભે ના સાથિયા, સત્સંગ વિના શોભે ના જીવનનાં માળખાં
રંગ વિના રે શોભે ના સાથિયા, સત્સંગ વિના શોભે ના જીવનનાં માળખાં પળે પળે ને ક્ષણે ક્ષણે, કરી કસોટી જીવનમાં, લે છે પ્રભુ તો પારખાં લાગશે લાગશે રે આકરા તો જીવનમાં, કડવી જબાનના તો ચાબખા રડી રડી વિતાવીને જીવન, બગાડશો ના જગમાં તમારાં તો આયખાં પ્રેમ ના મળે કે પ્રેમ ના જાગે, લાગશે જીવનમાં પોતાના ભી પારકા પૂરવા રંગ જીવનમાં, તો કેવા છે જીવનમાં, એ તો તારા ને તારા હાથમાં રહેવું પડશે સતેજ સદા જીવનમાં, ચાલશે ના જીવનમાં કોઈ ધાંધિયા પૂર્યા હશે જીવનમાં જેવા રે સાથિયા, લાગશે સુંદર એવા જીવનના આકાર જીવન તારું ને તારું છે દર્પણ એ તો, પુરાયા છે જીવનમાં કેવા રે સાથિયા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rang veena re shobhe na sathiya, satsanga veena shobhe na jivananam malakham
pale pale ne kshane kshane, kari kasoti jivanamam, le che prabhu to parakham
lagashe lagashe re akara to jivanamam, kadvi jabanana to chabakha
radi radi vitavine jivana, bagadasho na jag maa tamaram to ayakham
prem na male ke prem na jage, lagashe jivanamam potaana bhi paraka
purava rang jivanamam, to keva che jivanamam, e to taara ne taara haath maa
rahevu padashe sateja saad jivanamam, chalashe na jivanamam koi dhandhiya
purya hashe jivanamam jeva re sathiya, lagashe sundar eva jivanana akara
jivan taaru ne taaru che darpana e to, puraya che jivanamam keva re sathiya
|
|