Hymn No. 5258 | Date: 08-May-1994
|
|
Text Size |
 |
 |
1994-05-08
1994-05-08
1994-05-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=758
કોઈ કરે કે ના કરે, નુકસાન જીવનમાં તો તારું
કોઈ કરે કે ના કરે, નુકસાન જીવનમાં તો તારું છે ભલું તો તારું એમાં, તારું નુકસાન તો તું ના કરે મળે સંજોગો જીવનમાં તો, સહુને જુદા ને જુદા છે ભલું તારું તો એમાં, ઉપયોગ એનો સાચો તું કરે જીવન માંગે છે સાચી, સમજદારી તો જીવનમાં છે ભલું તારું તો એમાં, જીવનમાં સમજદારીથી તું વર્તે કામવાસનાની તાણો, રહેશે તાણતી જીવનને જીવનમાં છે ભલું તારું તો એમાં, જીવનમાં ના એમાં તો તું તણાયે વિશ્વાસભંગના તો, છે ઘા કારમા તો જીવનમાં છે તારું ભલું તો એમાં, વિશ્વાસઘાત કોઈના તું ના કરે થાતાં સહન નથી અપમાન, તો તારા તો જીવનમાં છે ભલું તારું તો એમાં, કરે ના તું અપમાન તો કોઈનાં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
koi kare ke na kare, nukasana jivanamam to taaru
che bhalum to taaru emam, taaru nukasana to tu na kare
male sanjogo jivanamam to, sahune juda ne juda
che bhalum taaru to emam, upayog eno saacho tu kare
jivan mange che sachi, samajadari to jivanamam
che bhalum taaru to emam, jivanamam samajadarithi tu varte
kamavasanani tano, raheshe tanati jivanane jivanamam
che bhalum taaru to emam, jivanamam na ema to tu tanaye
vishvasabhangana to, che gha karama to jivanamam
che taaru bhalum to emam, vishvasaghata koina tu na kare
thata sahan nathi apamana, to taara to jivanamam
che bhalum taaru to emam, kare na tu apamana to koinam
|