Hymn No. 4576 | Date: 12-Mar-1993
|
|
Text Size |
 |
 |
1993-03-12
1993-03-12
1993-03-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=76
બનીઠની ઊભું છે રે જીવન, તારી ને તારી તો આંખ સામે
બનીઠની ઊભું છે રે જીવન, તારી ને તારી તો આંખ સામે દેજે મનગમતા ઘાટ તું એને, દેજે ઘાટ એને તું સમજી વિચારીને દઈશ ઘાટ જો તું ખોટા એને, તારે ને તારે તો એ જીરવવાનું છે બદલી બદલી બદલીશ ઘાટ તું કેવાને કેટલાં, સમયનો ખ્યાલ રાખજે કંઈક ઘાટ ગમશે આજે, ગમશે ના એ તો કાલે, ઉત્પાત એ તો સર્જી જાશે ઘડતાં ઘડતાં ઘાટ એના, ન મનમાં ન ચિત્તમાં ઘાટ એવા ઘડાઈ જાશે બદલતાંને બદલતાં રહેશે જો ઘાટ એના, ઘાટ એને કહ્યા કહેવાશે સમય તો લાગશે, ઘાટ દેતા એને, ભુસાતાં સમય વધુ લાગશે ભૂસ્યા વિના ચડશે ના ઘાટ બીજા, ઘાટ બીજા ત્યાં ક્યાંથી ચડશે સારા ને સાચા ઘાટ જીવનના, તને ને તને જીવનમાં કામ એ તો આવશે જો થનારું એ થવાનું છે, ને થાતું જાશે, ડર એને ના રોકી શકશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
banithani ubhum che re jivana, taari ne taari to aankh same
deje managamata ghata tu ene, deje ghata ene tu samaji vichaari ne
daish ghata jo tu khota ene, taare ne taare to e jiravavanum che
badali badali badalisha ghata tu kevane ketalhamala, samayano
ketal ghata gamashe aje, gamashe na e to kale, utpaat e to sarji jaashe
ghadatam ghadatam ghata ena, na mann maa na chitt maa ghata eva ghadai jaashe
badalatanne badalatam raheshe jo ghata enaya, ghata ene kahya kahevashe
samay to detaame, ghata to lagashe, samay lagashe
bhusya veena chadashe na ghata bija, ghata beej tya kyaa thi chadashe
saar ne saacha ghata jivanana, taane ne taane jivanamam kaam e to aavashe
jo thanarum e thavanum chhe, ne thaatu jashe, dar ene na roki shakashe
|