Hymn No. 5264 | Date: 10-May-1994
|
|
Text Size |
 |
 |
1994-05-10
1994-05-10
1994-05-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=764
જોયું જગમાં જઈ ફરી ફરી, જોઈ બધે મારામારી ને લડવાની તૈયારી
જોયું જગમાં જઈ ફરી ફરી, જોઈ બધે મારામારી ને લડવાની તૈયારી જોઈ હરેક હૈયામાં તો સળગતી કોઈ હોળી, જોઈ ના ધારા ક્યાંય શાંતિની દેતા રહ્યા કારણ જગમાં સહુ તો એનાં, દેતા રહ્યા ગોતી ગોતી નજરમાં સહુની ભરી હતી જ્વાળા, કોઈ કારણસર તો લડવાની નાનાં મોટાં થાતાં રહે કારણ તો ઊભાં, થાતી રહી એમાંથી મારામારી તૈયારીમાં ને તૈયારીમાં જગમાં, ઘટતી રહી તાકાત તો સહન કરવાની ભલે દુઃખી ને દુઃખી થાતા રહ્યા સહુ એમાં, અટકી ના તોય મારામારી મારામારી ને મારામારી તો જીવનમાં, હતી બધી તો સ્વાર્થ ભરેલી કોઈ કંચનની તો કોઈ કામિનીની, હતી ક્યાંય તો મારામારી સત્તાની શબ્દોનાં શસ્ત્રો રહ્યાં છૂટે હાથે વપરાતાં, હતી ના જરૂર કોઈ અન્ય શસ્ત્રની
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
joyu jag maa jai phari phari, joi badhe maramari ne ladavani taiyari
joi hareka haiya maa to salagati koi holi, joi na dhara kyaaya shantini
deta rahya karana jag maa sahu to enam, deta rahya goti goti
najar maa sahuni bhari hati jvala, koi karanasara to ladavani
nanam motam thata rahe karana to ubham, thati rahi ema thi maramari
taiyarimam ne taiyarimam jagamam, ghatati rahi takata to sahan karvani
bhale dukhi ne dukhi thaata rahya sahu emam, ataki na toya maramari
maramari ne maramari to jivanamam, hati badhi to swarth bhareli
koi kanchanani to koi kaminini, hati kyaaya to maramari sattani
shabdonam shastro rahyam chhute haathe vaparatam, hati na jarur koi anya shastrani
|
|