Hymn No. 5296 | Date: 28-May-1994
|
|
Text Size |
 |
 |
1994-05-28
1994-05-28
1994-05-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=796
ઓચિંતાની વાણી હૈયેથી તો જ્યાં નીકળી જાય
ઓચિંતાની વાણી હૈયેથી તો જ્યાં નીકળી જાય જીવનમાં માનવી એમાં તો પરખાઈ જાય તોલી તોલી કાઢતો શબ્દ જીવનમાં તો જે માનવ ક્યારેક એવી રીતે કાઢવું તો ભૂલી જાય સૂતા હોય, કરતા હોય આરામ માનવ તો જીવનમાં ઢંઢોળતા એને જરા મુખેથી સ્વતિ નીકળી જાય કરતા હોય પૂજા જીવનમાં જ્યાં, અંતરાય એમાં નાંખી જાય ગુસ્સો ત્યાં જ્યાં થઈ જાય, પૂજા એની પરખાઈ જાય લોભ-લાલચ ટકરાતા જીવનમાં, જ્યાં પડદો એમાં ચિરાઈ જાય માનવનું વર્તન ત્યારે કહી જાય, એમાં એ પરખાઈ જાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ochintani vani haiyethi to jya nikali jaay
jivanamam manavi ema to parakhai jaay
toli toli kadhato shabda jivanamam to je manav
kyarek evi rite kadhavum to bhuli jaay
suta hoya, karta hoy arama manav to jivanamam
dhandholata ene jara mukhethi svati nikali jaay
karta hoy puja jivanamam jyam, antaraya ema nankhi jaay
gusso tya jya thai jaya, puja eni parakhai jaay
lobha-lalacha takarata jivanamam, jya padado ema chirai jaay
manavanum vartana tyare kahi jaya, ema e parakhai jaay
|
|