Hymn No. 5299 | Date: 30-May-1994
|
|
Text Size |
 |
 |
1994-05-30
1994-05-30
1994-05-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=799
એક જ ધરતી ઉપર તો ઊગે, ઊગે અનેક ઝાડપાન
એક જ ધરતી ઉપર તો ઊગે, ઊગે અનેક ઝાડપાન આનંદથી એ જગતાં રહે, છોડે ના એ તો એનું સ્થાન કુદરતે સદા તો પહોંચાડયું, પહોંચાડયું સદા એને જળપાન ઘા મારતો રહે માનવ તો એને, તોય દેતું રહે ફળફૂલનાં દાન મળે જ્યાં એને એના પૂરતું, મસ્ત રહે સદા બની ગુલતાન સંતોષી રહ્યા સદા એ તો ઝૂટવ્યું ના કોઈનું, રાખે કુદરત એનું ધ્યાન પૂજન થાતાં રહ્યાં પ્રભુનાં, મળ્યું ફળ, ફૂલ ને પાનને એમાં સ્થાન કરે ના ફરિયાદ એ તો, કરે ના ઝઘડા, નિજ મસ્તીમાં એનું ભાન અકારણ દેતા રહે એ જગને, નથી કાંઈ એને એનું તો અભિમાન
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ek j dharati upar to uge, uge anek jadapana
aanand thi e jagatam rahe, chhode na e to enu sthana
kudarate saad to pahonchadayum, pahonchadayum saad ene jalapana
gha marato rahe manav to ene, toya detum rahe phalaphulanam daan
male jya ene ena puratum, masta rahe saad bani gulatana
santoshi rahya saad e to jutavyum na koinum, rakhe kudarat enu dhyaan
pujan thata rahyam prabhunam, malyu phala, phool ne panane ema sthana
kare na phariyaad e to, kare na jaghada, nija mastimam enu bhaan
akarana deta rahe e jagane, nathi kai ene enu to abhiman
|
|