Hymn No. 5301 | Date: 31-May-1994
|
|
Text Size |
 |
 |
1994-05-31
1994-05-31
1994-05-31
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=801
હતું ના તારી પાસે તો શરીર તારું, હતું તારી પાસે ત્યારે તો શું
હતું ના તારી પાસે તો શરીર તારું, હતું તારી પાસે ત્યારે તો શું આ વાસ મળ્યો તને તો આજે, પહેલાં વસતો હતો ક્યાં તો તું મળ્યા જીવનમાં આજે, સ્થપાતા સબંધો, સબંધો પહેલાંના યાદ તને છે શું ફરતો રહ્યો છે સૂર્યપ્રકાશમાં જગમાં તું, પહેલાં કયા પ્રકાશમાં ફરતો હતેં તું આ જગની માહિતી નથી પૂરી પાસે તારી, છે પહેલાંની પાસે તારી તો શું કદમ કદમ પર રહ્યાં છે ખૂલતાં સ્મૃતિ-વિસ્મૃતિનાં દ્વાર તારાં, મળ્યું એમાં તને શું આ શરીર વિના તો તારે જગમાં, કેટલી ને કેટલી વાર ચલાવવું પડયું શરીર વિના હતું પાસે જે તારા, એ જ તો હતું તારું ને તારું કર્મો તો કરવાને ને ભોગવવા, તનડું તને તો મળતું રહ્યું જીવન સંકળાયેલું છે તનડા ને તનડા વિના, એ જીવનનું તો શું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
hatu na taari paase to sharir tarum, hatu taari paase tyare to shu
a vaas malyo taane to aje, pahelam vasato hato kya to tu
malya jivanamam aje, sthapata sabandho, sabandho pahelanna yaad taane che shu
pharato rahyo che suryaprakashamam jag maa tum, pahelam kaaya prakashamam pharato hatem tu
a jag ni mahiti nathi puri paase tari, che pahelanni paase taari to shu
kadama kadama paar rahyam che khulatam snriti-visnritinam dwaar taram, malyu ema taane shu
a sharir veena to taare jagamam, ketali ne ketali vaar chalavavum padyu
sharir veena hatu paase je tara, e j to hatu taaru ne taaru
karmo to karavane ne bhogavava, tanadum taane to malatum rahyu
jivan sankalayelum che tanada ne tanada vina, e jivananum to shu
|
|