Hymn No. 5317 | Date: 09-Jun-1994
|
|
Text Size |
 |
 |
કોના રે ગુણ ગાવા, કોના રે ગુણ ગાવા, જગમાં રે ભાઈ
Kona Re Gungava, Kona Re Gun Gava, Jagama Re Bhai
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1994-06-09
1994-06-09
1994-06-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=817
કોના રે ગુણ ગાવા, કોના રે ગુણ ગાવા, જગમાં રે ભાઈ
કોના રે ગુણ ગાવા, કોના રે ગુણ ગાવા, જગમાં રે ભાઈ રહ્યો છે જ્યાં એ તુજમાં, રહ્યો છે એ મુજમાં, રહ્યો છે એ સહુમાં રે ભાઈ હરેક કાર્યમાં કોઈ નિમિત્ત બનતા, નિમિત્તના ગુણ સદા તો ગવાય સફળતા ને સફળતામાં રહ્યો છે મારો વ્હાલો, એકસરખો સદાય સાધુ, સંત કે વેરાગી, પાપી કે પુણ્યશાળી છે, નિમિત્તના ભેદ છે ભાઈ ગુણ ગાતા ના ઘટે એ તો ભાઈ, રહે વધતા ને વધતા એ સવાઈ ગાતા ગુણલા થાશે વર્ધન એનું, રહેશે હૈયું એનાથી તો ઊભરાઈ પ્રભુના ગુણલા ગાતા થાકશો ના ભાઈ, બધા ગુણલા રહે એમાં સમાઈ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kona re guna gava, kona re guna gava, jag maa re bhai
rahyo che jya e tujamam, rahyo che e mujamam, rahyo che e sahumam re bhai
hareka karyamam koi nimitta banata, nimittana guna saad to gavaay
saphalata ne saphalatamam rahyo che maaro vhalo, ekasarakho sadaay
sadhu, santa ke veragi, paapi ke punyashali chhe, nimittana bhed che bhai
guna gata na ghate e to bhai, rahe vadhata ne vadhata e savai
gata gunala thashe vardhana enum, raheshe haiyu enathi to ubharai
prabhu na gunala gata thakasho na bhai, badha gunala rahe ema samai
|