Hymn No. 5322 | Date: 14-Jun-1994
|
|
Text Size |
 |
 |
શું કામ છે, શું કામ છે, જીવનમાં તો મારે, બીજું શું કામ છે
Shu Kam Che,Shu Kam Che,Jivanma To Mare,Biju Shu Kam Che
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1994-06-14
1994-06-14
1994-06-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=822
શું કામ છે, શું કામ છે, જીવનમાં તો મારે, બીજું શું કામ છે
શું કામ છે, શું કામ છે, જીવનમાં તો મારે, બીજું શું કામ છે સંભાળે છે જીવનમાં જ્યાં બધું, તું મારું પ્રભુ, બીજું મારે શું કામ છે ભાવભર્યું ને પ્રેમભર્યું દિલડું તો છે તારું, મારે ત્યાં બીજું શું કામ છે સોંપ્યો છે ભાર જીવનનો જ્યાં તારાં ચરણે, ચિંતાનું મારે ત્યાં શું કામ છે ચાલતા રહીએ જીવનમાં, જીવનની સાચી રાહે, ગભરાટનું ત્યાં શું કામ છે ઝંઝટ ભૂલી જીવનની, પ્રભુનું નામ ચડે જ્યાં હૈયે, જીવનમાં બીજું શું કામ છે જીવનજંગ તો જીતવાનો છે જીવનમાં, જીવનમાં બીજું તો શું કામ છે પ્રભુમિલનની તૈયારીમાં જીવનમાં સદા રહેવું, જીવનમાં બીજું શું કામ છે જીવનમાં પ્રભુની દયાથી આગળ વધતા રહીએ, દયાનું તો બીજું શું કામ છે જીવનમાં દિવસનો થાક જો રાત ના ઉતારે, તો રાતનું તો બીજું શું કામ છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
shu kaam chhe, shu kaam chhe, jivanamam to mare, biju shu kaam che
sambhale che jivanamam jya badhum, tu maaru prabhu, biju maare shu kaam che
bhavabharyum ne premabharyum diladum to che tarum, maare tya biju shu kaam che
spoyo che bhaar jivanano jya taara charane, chintanum maare tya shu kaam che
chalata rahie jivanamam, jivanani sachi rahe, gabharatanum tya shu kaam che
janjata bhuli jivanani, prabhu nu naam chade jya haiye, jivanamam biju shu kaam che
jivanajanga to jitavano che jivanamam, jivanamam biju to shu kaam che
prabhumilanani taiyarimam jivanamam saad rahevum, jivanamam biju shu kaam che
jivanamam prabhu ni dayathi aagal vadhata rahie, dayanum to biju shu kaam che
jivanamam divasano thaak jo raat na utare, to ratanum to biju shu kaam che
|