Hymn No. 5324 | Date: 14-Jun-1994
|
|
Text Size |
 |
 |
1994-06-14
1994-06-14
1994-06-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=824
સાવધ રહેજે રે તું, જગમાં સદા તૈયાર રહેજે રે તું
સાવધ રહેજે રે તું, જગમાં સદા તૈયાર રહેજે રે તું ચારે બાજુથી, જીવનમાં દુશ્મનોથી તો, ઘેરાયેલો છે રે તું કરશે કોણ અને ક્યારે ઘા એ તો, ગફલતમાં ના રહેજે, એમાં રે તું તારી ને તારી જોઈશે સદા રે તૈયારી, કરતો ના જીવનમાં ભૂલ એમાં રે તું પાડીશ હાથ એના રે હેઠા, બેસશે ના ચૂપ એ તો, ભૂલતો ના આ તો તું ગફલતમાં રહીશ જીવનમાં જો તું, બનીશ ભોગ એનો રે, તું ને તું કરીશ સામનો તૈયારી વિના, થઈશ સફળ કેટલો, એમાં રે તું જ્ઞાનને પ્રકાશવા દેજે જીવનમાં, જોઈ શકીશ સાચું ક્યાંથી એના વિના રે તું મસ્તીભરી મોંઘી જિંદગીને રે, વેરણછેરણ જગમાં કરી નાખતો ના રે તું છોડશે ના દુશ્મન તને રે તારા, ચૂકશે ના ઘા મારશે, સમજી લેજે આ તો તું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
savadha raheje re tum, jag maa saad taiyaar raheje re tu
chare bajuthi, jivanamam dushmanothi to, gherayelo che re tu
karshe kona ane kyare gha e to, gaphalatamam na raheje, ema re tu
taari ne taari joishe saad re taiyari, karto na jivanamam bhul ema re tu
padisha haath ena re hetha, besashe na chupa e to, bhulato na a to tu
gaphalatamam rahisha jivanamam jo tum, banisha bhoga eno re, tu ne tu
karish samano taiyari vina, thaish saphal ketalo, ema re tu
jnanane prakashava deje jivanamam, joi shakisha saachu kyaa thi ena veena re tu
mastibhari monghi jindagine re, veranachherana jag maa kari nakhato na re tu
chhodashe na dushmana taane re tara, chukashe na gha marashe, samaji leje a to tu
|