Hymn No. 5333 | Date: 19-Jun-1994
|
|
Text Size |
 |
 |
1994-06-19
1994-06-19
1994-06-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=833
મારી ને મારી બરબાદી રે જીવનમાં મેં ને મેં તો નોતરી
મારી ને મારી બરબાદી રે જીવનમાં મેં ને મેં તો નોતરી જલતો ને જલતો રહી જીવનમાં તો સદા, અસંતોષની આગમાં સમજદારી ને સમજદારીનાં દ્વાર, જીવનમાં તો બંધ કરીને આળસ ને આળસના ઢગ, જીવનમાં તો ઊભા તો કરીને અહં ને અહંકારનાં દ્વાર તો, જીવનમાં ખુલ્લા રાખીને બણગાં ખોટાં ફૂંકી બિન આવડતને જીવનમાં ઉત્તેજીને રાહ જીવનમાં તો સાચી ભૂલીને, રાહ એ તો ચૂકીને વિકારો ને વિકારોમાં રચ્યા-પચ્યા રહીને, બહાર ના નીકળીને ખોટી ને ખોટી જીવનમાં તો, રાહો પકડી, ના એને છોડીને
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
maari ne maari barabadi re jivanamam me ne me to notari
jalato ne jalato rahi jivanamam to sada, asantoshani agamam
samajadari ne samajadarinam dvara, jivanamam to bandh kari ne
aalas ne alasana dhaga, jivanamam to ubha to kari ne
aham ne ahankaranam dwaar to, jivanamam khulla raakhi ne
banagam khotam phunki bina avadatane jivanamam uttejine
raah jivanamam to sachi bhuline, raah e to chukine
vikaro ne vikaaro maa rachya-pachya rahine, bahaar na nikaline
khoti ne khoti jivanamam to, raho pakadi, na ene chhodi ne
|
|