Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5336 | Date: 21-Jun-1994
પાંખ વિનાનું રે પંખી (2) પાંખ વિનાનું પંખી તો છે જાણે, સાધન વિનાનો સંત્રી
Pāṁkha vinānuṁ rē paṁkhī (2) pāṁkha vinānuṁ paṁkhī tō chē jāṇē, sādhana vinānō saṁtrī

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 5336 | Date: 21-Jun-1994

પાંખ વિનાનું રે પંખી (2) પાંખ વિનાનું પંખી તો છે જાણે, સાધન વિનાનો સંત્રી

  No Audio

pāṁkha vinānuṁ rē paṁkhī (2) pāṁkha vinānuṁ paṁkhī tō chē jāṇē, sādhana vinānō saṁtrī

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1994-06-21 1994-06-21 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=836 પાંખ વિનાનું રે પંખી (2) પાંખ વિનાનું પંખી તો છે જાણે, સાધન વિનાનો સંત્રી પાંખ વિનાનું રે પંખી (2) પાંખ વિનાનું પંખી તો છે જાણે, સાધન વિનાનો સંત્રી

તોય વિરહતી કલ્પના એની, રહે અન્યને ઊડતી એ જોતી

લઈ ના શકે આનંદ એનો, નભ ઉપર દૃષ્ટિ જ્યાં પડતી

દયામણે ચહેરે, નજર તો એની, સહુને ઊડતી રહે નીરખી

અંતરનું અનુસંધાન કરવા ચાહતી, દૃષ્ટિ પાછી નભે પહોંચતી

દુઃખની ધારા, હૈયાને નજરમાં ઊભી થાતી, ધારા આંસુ બની વહી જાતી

વ્યથાના ભારથી આંખડી એની, એમાં તો એ થાકી જાતી

લાચારીમાં કદી કંટાળી જાતી, ઊડવાની આશાએ જીવી એ જાતી

જોઈ રહી રાહ એ તો, આશા ને યત્નોની પાંખો ફરી ક્યારે ફૂટતી
View Original Increase Font Decrease Font

પાંખ વિનાનું રે પંખી (2) પાંખ વિનાનું પંખી તો છે જાણે, સાધન વિનાનો સંત્રી

તોય વિરહતી કલ્પના એની, રહે અન્યને ઊડતી એ જોતી

લઈ ના શકે આનંદ એનો, નભ ઉપર દૃષ્ટિ જ્યાં પડતી

દયામણે ચહેરે, નજર તો એની, સહુને ઊડતી રહે નીરખી

અંતરનું અનુસંધાન કરવા ચાહતી, દૃષ્ટિ પાછી નભે પહોંચતી

દુઃખની ધારા, હૈયાને નજરમાં ઊભી થાતી, ધારા આંસુ બની વહી જાતી

વ્યથાના ભારથી આંખડી એની, એમાં તો એ થાકી જાતી

લાચારીમાં કદી કંટાળી જાતી, ઊડવાની આશાએ જીવી એ જાતી

જોઈ રહી રાહ એ તો, આશા ને યત્નોની પાંખો ફરી ક્યારે ફૂટતી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

pāṁkha vinānuṁ rē paṁkhī (2) pāṁkha vinānuṁ paṁkhī tō chē jāṇē, sādhana vinānō saṁtrī

tōya virahatī kalpanā ēnī, rahē anyanē ūḍatī ē jōtī

laī nā śakē ānaṁda ēnō, nabha upara dr̥ṣṭi jyāṁ paḍatī

dayāmaṇē cahērē, najara tō ēnī, sahunē ūḍatī rahē nīrakhī

aṁtaranuṁ anusaṁdhāna karavā cāhatī, dr̥ṣṭi pāchī nabhē pahōṁcatī

duḥkhanī dhārā, haiyānē najaramāṁ ūbhī thātī, dhārā āṁsu banī vahī jātī

vyathānā bhārathī āṁkhaḍī ēnī, ēmāṁ tō ē thākī jātī

lācārīmāṁ kadī kaṁṭālī jātī, ūḍavānī āśāē jīvī ē jātī

jōī rahī rāha ē tō, āśā nē yatnōnī pāṁkhō pharī kyārē phūṭatī
Scan Image

Gujarati Bhajan no. 5336 by Satguru Devendra Ghia - Kaka
First...533253335334...Last