Hymn No. 4584 | Date: 18-Mar-1993
|
|
Text Size |
 |
 |
1993-03-18
1993-03-18
1993-03-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=84
નીકળ્યા જીવનમાં અમે રે પ્રભુ, બનવાને તો તમારા, બનવાને તો તમારા
નીકળ્યા જીવનમાં અમે રે પ્રભુ, બનવાને તો તમારા, બનવાને તો તમારા મથ્યા મથ્યા જીવનમાં રે પ્રભુ, બનાવી ના શક્યા તમને તો અમારા સુખના ઉછાળે તો ઊછળ્યા, જાળવી ના શક્યા સમતુલન અમે અમારા ગયા ફેંકાઈ જીવનમાં તો એવા, નીકળ્યા પુકાર હૈયેથી ત્યારે તો તમારા દુઃખ દર્દથી જીવનમાં તો જ્યારે પીડાયા, ગોત્યા અમે તમારા તો સહારા પચાવી ના શક્યા પીણા જીવનમાં સફળતાના, નિષ્ફળતાના મળ્યા માર આકરા જોવા નથી કે ગણવા નથી રે દહાડા, તમારી યાદ વિના વીતે અમારા ગોત્યા કિનારા જીવનમાં અમે, લંગારી નાવ અમે, ગોત્યા ખોટા કિનારા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
nikalya jivanamam ame re prabhu, banavane to tamara, banavane to tamara
mathya mathya jivanamam re prabhu, banavi na shakya tamane to amara
sukh na uchhale to uchhalya, jalavi na shakya samatulana ame amara
gaya tokyo phekaai paara duanamikam toard
tard tardi jivanamam to jyare pidaya, gotya ame tamara to sahara
pachavi na shakya pina jivanamam saphalatana, nishphalatana malya maara akara
jova nathi ke ganava nathi re dahada, tamaari yaad veena vite amara
gotya kinara jivanamam ame, langari. nav kinava
|
|