Hymn No. 5340 | Date: 23-Jun-1994
|
|
Text Size |
 |
 |
1994-06-23
1994-06-23
1994-06-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=840
ઋતુ બદલાય છે, દિન બદલાય છે
ઋતુ બદલાય છે, દિન બદલાય છે જગમાં ના બદલાતાની યાદીમાં, ઘણું ઘણું બદલાય છે આ ભી તો થાય છે, તો તે ભી પણ થાય છે જગમાં ના થવાની યાદીમાંથી, ઘણું ઘણું તો થઈ જાય છે આકાશમાં રંગો બદલાય છે, જીવનના રંગો ભી બદલાય છે જગમાં ના બદલાતું મન પણ તો બદલાય જાય છે આ રહી જાય છે, તે ભી રહી જાય છે જગમાં કરવાની યાદીમાંથી, ઘણું ઘણું કરવાનું રહી જાય છે મળતું જાય છે, ઘણું ઘણું મળતું જાય છે જીવનની મેળવવાની યાદીમાંથી, ઘણું ઘણું મેળવવાનું રહી જાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ritu badalaaya chhe, din badalaaya che
jag maa na badalatani yadimam, ghanu ghanum badalaaya che
a bhi to thaay chhe, to te bhi pan thaay che
jag maa na thavani yadimanthi, ghanu ghanum to thai jaay che
akashamam rango badalaaya chhe, jivanana rango bhi badalaaya che
jag maa na badalatum mann pan to badalaaya jaay che
a rahi jaay chhe, te bhi rahi jaay che
jag maa karvani yadimanthi, ghanu ghanum karavanum rahi jaay che
malatum jaay chhe, ghanu ghanum malatum jaay che
jivanani melavavani yadimanthi, ghanu ghanum melavavanum rahi jaay che
|
|