Hymn No. 5341 | Date: 25-Jun-1994
|
|
Text Size |
 |
 |
વ્હાલભર્યું રે, પ્રેમભર્યું રે, છે આમંત્રણ પ્રભુ મારું રે તને
Vhalabharyu Re, Prembharyu Re, Che Aamantran Prabhu Maaru Re Tane
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1994-06-25
1994-06-25
1994-06-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=841
વ્હાલભર્યું રે, પ્રેમભર્યું રે, છે આમંત્રણ પ્રભુ મારું રે તને
વ્હાલભર્યું રે, પ્રેમભર્યું રે, છે આમંત્રણ પ્રભુ મારું રે તને વ્હેલા વહેલા પધારો રે પ્રભુ, તમે મારે રે આંગણિયે નથી પાસે મારી, મહેલ કે મિનારા છે પાસે પ્રેમભર્યા હૈયા મારા સ્વીકારીને રે એને વહેલા વ્હેલા, પધારો મારે રે આંગણિયે કરીશ હૈયાની વાત મારી, ખૂટશે ના કહેતા એને રે તને સમય કાઢીને, શાંતિથી, વહેલા વ્હેલા પધારો મારે આંગણિયે રહીશ મગ્ન હું વાતોમાં મારી, રહેજો મગ્ન, સાંભળવામાં તમે રે એને સાંભળવા રે એને રે, વહેલા વ્હેલા રે પ્રભુ, પધારો મારે આંગણિયે હઈશ મસ્તીમાં હું તો મારી, ચલાવી લેજો ભૂલ મારી એ તમે મારા ઉપર કૃપા કરીને, વહેલા વ્હેલા રે પ્રભુ, પધારો મારે આંગણિયે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
vhalabharyum re, premabharyum re, che amantrana prabhu maaru re taane
vhela vahela padharo re prabhu, tame maare re aanganiye
nathi paase mari, mahela ke minara che paase premabharya haiya maara
svikarine re ene vahela vhela, padharo maare re aanganiye
karish haiyani vaat mari, khutashe na kaheta ene re taane
samay kadhine, shantithi, vahela vhela padharo maare aanganiye
rahisha magna hu vaato maa mari, rahejo magna, sambhalavamam tame re ene
sambhalava re ene re, vahela vhela re prabhu, padharo maare aanganiye
haisha mastimam hu to mari, chalavi lejo bhul maari e tame
maara upar kripa karine, vahela vhela re prabhu, padharo maare aanganiye
|