Hymn No. 5350 | Date: 29-Jun-1994
|
|
Text Size |
 |
 |
1994-06-29
1994-06-29
1994-06-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=850
રિસાઈએ રિસાઈએ અમે તારાથી રે પ્રભુ, તમે તો શાને રિસાણા
રિસાઈએ રિસાઈએ અમે તારાથી રે પ્રભુ, તમે તો શાને રિસાણા રિસાઈ ફરી તારી પાસે અમે આવવાના, છે શું તારા ભી આવા ઇશારા મૂંઝાયેલા છીએ જગમાં અમે રે ઝાઝા, રિસાઈ વધુ ના અમને મૂંઝવતા રમત આવી રમી તમે રે પ્રભુ, વધુ ના હવે તમે અમને મૂંઝવતા કરતા નથી જ્યાં તમે, અમારું ધાર્યું, તમારાથી અમે રિસાઈ જાતા છે ફરિયાદ અમારા કાજે તારી આવી, લીધી છે સુધારવા અમને રિસામણી રહેતા ને રહેતા રહેશે શું પ્રભુ, જીવનમાં તારા ને મારા વ્યવહાર આવા રિસાઈ રિસાઈ પણ રહેશે તું અમને જોતો રહે, નથી અમે તને જોઈ શકવાના દેખાડીશ પણ રિસાયેલું મુખડું તારું, ધન્ય ધન્ય અમે થઈ જવાના છે ચરણમાં તારા આ વિનંતી અમારી, રિસાઈને પણ સ્વીકારો પ્રભુ અમારી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
risaie risaie ame tarathi re prabhu, tame to shaane risana
risai phari taari paase ame avavana, che shu taara bhi ava ishara
munjayela chhie jag maa ame re jaja, risai vadhu na amane munjavata
ramata aavi rami tame re prabhu, vadhu na have tame amane munjavata
karta nathi jya tame, amarum dharyum, tamarathi ame risai jaat
che phariyaad amara kaaje taari avi, lidhi che sudharava amane risamani
raheta ne raheta raheshe shu prabhu, jivanamam taara ne maara vyavahaar ava
risai risai pan raheshe tu amane joto rahe, nathi ame taane joi shakavana
dekhadisha pan risayelum mukhadu tarum, dhanya dhanya ame thai javana
che charan maa taara a vinanti amari, risaine pan svikaro prabhu amari
|