Hymn No. 4586 | Date: 19-Mar-1993
|
|
Text Size |
 |
 |
1993-03-19
1993-03-19
1993-03-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=86
એકલવાયો ને એકલવાયો છે રે તું, એકલવાયો છે રે તું
એકલવાયો ને એકલવાયો છે રે તું, એકલવાયો છે રે તું આવ્યો એકલો, જાશે એકલો, છે જીવનમાં એકલવાયો રે તું રહ્યો છે હસતો જીવનમાં રે તું, છુપાવી ભાર હૈયાંમાં એકલો રે તું શ્વાસો જેવાં શ્વાસો રે તારા છોડતા ગયા તને, એકલો રહ્યો રે તું તારા સુખદુઃખનો રે, રહ્યો ભોક્તા, જીવનમાં એકલો રે તું નિજ મસ્તી તારી રહેશે રે તુજમાં, મસ્ત રહ્યો એકલો એમાં રે તું તારા કર્મ ને ભાગ્યનો ભોક્તા રહેવાનો છે જગમાં એકલો રે તું માને છે, સમજે છે સહુને તો તું તારા જીવનમાં તો, એકલો છે રે તું તારા હૈયાંના ઉછાળા ઊછળે હૈયાંમાં, કરશે સહન એકલો એને રે તું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ekalavayo ne ekalavayo che re tum, ekalavayo che re tu
aavyo ekalo, jaashe ekalo, che jivanamam ekalavayo re tu
rahyo che hasato jivanamam re tum, chhupavi bhaar haiyammam ekalo re tu
shvaso jevam shodo re taara chukyo
taara sahukata re, rahyo Bhokta, jivanamam ekalo re tu
nija masti taari raheshe re tujamam, masta rahyo ekalo ema re tu
taara karma ne bhagyano Bhokta rahevano Chhe jag maa ekalo re tu
mane Chhe, samaje Chhe Sahune to tu taara jivanamam to, ekalo Chhe re tu
taara haiyanna uchhala uchhale haiyammam, karshe sahan ekalo ene re tu
|
|