Hymn No. 4587 | Date: 20-Mar-1993
|
|
Text Size |
 |
 |
1993-03-20
1993-03-20
1993-03-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=87
ભાવે ભીંજાતા જાય પ્રભુજી રે, વ્હાલા મારા ભાવે ભીંજાતા જાય
ભાવે ભીંજાતા જાય પ્રભુજી રે, વ્હાલા મારા ભાવે ભીંજાતા જાય છે પ્યાસા એ તો તારા પ્રેમના, જોજે તારા પ્રેમ વિના, તરસ્યા ના એ રહી જાય દીધું ઘણું ઘણું અમૂલ્ય તને રે જીવનમાં, દેજે એને રે તું તારા અમૂલ્ય પ્રેમ ને ભાવ સુખદુઃખમાં રહે એ તો સાથેને સાથે, રહ્યાં સુખદુઃખમાં તો સાથે સદાય જગના દુઃખના આંસુ પીધા રે એણે, વર્ષા રૂપે પાછા વરસાવી એ તો જાય માંગે ના બીજું કાંઈ પાસે તો તારી, તારા પ્રેમ ને ભાવથી એ તો ધરાય રહેવા ના દે સંકટમાં તને એ એકલો, કરવા વહાર, ધસી આવે એ તો સદાય રાત દિવસ સંભાળ રાખે એ તો તારી, પ્રેમ ભાવ વિના જોઈએ ના એને બીજું કાંઈ પ્રેમને ભાવ પહોંચશે જ્યારે પરમસીમાએ, દેવા દર્શન, દોડયા આવી જાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
bhave bhinjata jaay prabhuji re, vhala maara bhave bhinjata jaay
Chhe pyas e to taara Premana, Joje taara prem vina, tarasya na e rahi jaay
didhu ghanu ghanum Amulya taane re jivanamam, deje ene re tu taara Amulya prem ne bhaav
sukh dukh maa rahe e to sathene sathe, rahyam sukh dukh maa to saathe sadaay
jag na duhkh na aasu pidha re ene, varsha roope pachha varasavi e to jaay
mange na biju kai paase to tari, taara prem ne bhaav thi e to dharaay
raheva na ie de sankatamam tasi aave ekahalo, de sankatamam tasi e ekahalo to sadaay
raat divas sambhala rakhe e to tari, prem bhaav veena joie na ene biju kai
prem ne bhaav pahonchashe jyare paramasimae, deva darshana, dodaya aavi jaay
|