Hymn No. 4588 | Date: 20-Mar-1993
|
|
Text Size |
 |
 |
1993-03-20
1993-03-20
1993-03-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=88
શ્રદ્ધાનો ઉજાશ પથરાયો ના પથરાયો જીવનમાં રે, શંકાનું ગ્રહણ એને લાગી ગયું
શ્રદ્ધાનો ઉજાશ પથરાયો ના પથરાયો જીવનમાં રે, શંકાનું ગ્રહણ એને લાગી ગયું મળ્યા ના મળ્યા ફળ એમાં રે જીવનમાં, જીવનમાં એના ફળને, એ તો તાણી ગયું પ્રેમનો પ્રકાશ, પથરાયો ના પથરાયો જ્યાં હૈયે, વેરનું ગ્રહણ એને તો લાગી ગયું અપનાવવા હતો જગમાં સહુને તો હૈયે, હૈયેથી સહુને દૂર ને દૂર એ તો રાખી ગયું ભાવનો પ્રકાશ, પથરાયો ના પથરાયો હૈયે, લોભલાલચનું ગ્રહણ એને લાગી ગયું ભાવને ગયું એ ક્યાંય હડસેલી, જીવનને તો સૂકું એ તો બનાવી ગયું સમજદારીનો પ્રકાશ પથરાયો ના પથરાયો જીવનમાં, નાદાનિયતનું ગ્રહણ એને લાગી ગયું સમજદારી ગઈ દૂરને દૂર જીવનમાં તો ફેંકાઈ, જીવનમાં ઉપાધિ ઊભી એ તો કરી ગયું સુખનો પ્રકાશ પથરાયો ના પથરાયો જ્યાં જીવનમાં, દુઃખનું ગ્રહણ એને લાગી ગયું આનંદ, ઉલ્લાસ ગયો જીવનમાં ભુલાઈ, જીવનમાં એને એ તો ભુલાવી ગયું ભક્તિનો આનંદ પથરાયો ના પથરાયો જ્યાં જીવનમાં, માયાનું ગ્રહણ એને લાગી ગયું ભક્તિ જીવનમાં ગઈ ત્યાં તો ભુલાઈ, જીવનને લૂખ્ખું ને લૂખ્ખું એ તો બનાવી ગયું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
shraddhano ujasha patharayo na patharayo jivanamam re, shankanum grahana ene laagi gayu
malya na malya phal ema re jivanamam, jivanamam ena phalane, e to tani gayu
prem no prakasha, patharayo na patharayo jya laagi sawa
haiye apagaiye haiye, induum toava , haiyethi Sahune dur ne dur e to rakhi Gayum
bhavano Prakasha, patharayo na patharayo Haiye, lobhalalachanum grahana ene laagi Gayum
bhavane Gayum e kyaaya hadaseli, jivanane to sukum e to banavi Gayum
samajadarino Prakasha patharayo na patharayo jivanamam, nadaniyatanum grahana ene laagi Gayum
samajadari gai durane dur jivanamam to phenkai, jivanamam upadhi ubhi e to kari gayu
sukh no prakash patharayo na patharayo jya jivanamam, duhkhanum grahana ene laagi gayu
ananda, ullasa gayo jivanamam bhulai, jivanamam ene e to bhulavi gayu
bhaktino aanand patharayo na patharayo jrahana jrahumi grahumi livane, enhukhumi grahumi
lamai, enhukhumi to bhulavi bhulavi e to banavi gayu
|