Hymn No. 5388 | Date: 24-Jul-1994
|
|
Text Size |
 |
 |
ભૂલી ના જાતો રે તું, જીવનમાં રે, તું કોણ છે રે, તું કોણ છે
Bhuline Jato Re Tu,Jivanma Re,Tu Kon Che Re,Tu Kon Che
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1994-07-24
1994-07-24
1994-07-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=888
ભૂલી ના જાતો રે તું, જીવનમાં રે, તું કોણ છે રે, તું કોણ છે
ભૂલી ના જાતો રે તું, જીવનમાં રે, તું કોણ છે રે, તું કોણ છે નથી કાંઈ શ્વાસ લેતું રે તું પૂતળું, ભલે તું શ્વાસ લેતો રહ્યો છે રહી જગમાં જોઈ રહ્યો છે તું જગને, નથી કાંઈ તું જોતું પૂતળું, ભલે તું જોઈ રહ્યો છે સાંભળતો રહ્યો છે શબ્દ તું, નથી કાંઈ સાંભળતું પૂતળું, ભલે તું સાંભળી રહ્યો છે બોલતો રહ્યો છે તું તો જગમાં, નથી કાંઈ તું બોલતું પૂતળું, ભલે તું બોલી રહ્યો છે કરતો ને કરતો રહ્યો છે બધું તું જગમાં, નથી કાંઈ તું કરતું પૂતળું, ભલે તું કરતો રહ્યો છે વિચારી રહ્યો છે તું જગમાં, નથી કાંઈ તું વિચારતું પૂતળું, ભલે તું વિચારી રહ્યો છે ચાલી રહ્યો છે તું જગમાં, નથી કાંઈ તું ચાલતું પૂતળું, ભલે તું ચાલી રહ્યો છે રહ્યું જીવન તો આ પૂતળું, નથી કાંઈ તું જીવતું પૂતળું, ભલે તું એમાં જીવી રહ્યો છે નથી કાંઈ એ વાસ તો નથી, નથી કાયમનો વાસ એમાં, ભલે એમાં તું વસી રહ્યો છે રહ્યું છે ચેતનવંતું ને ચેતનવંતું તો જગમાં, જ્યાં ચેતન તારું એમાં પ્રસરી રહ્યું છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
bhuli na jaato re tum, jivanamam re, tu kona che re, tu kona che
nathi kai shvas letum re tu putalum, bhale tu shvas leto rahyo che
rahi jag maa joi rahyo che tu jagane, nathi kai tu jotum putalum, bhale tu joi rahyo che
sambhalato rahyo che shabda tum, nathi kai sambhalatu putalum, bhale tu sambhali rahyo che
bolato rahyo che tu to jagamam, nathi kai tu bolatum putalum, bhale tu boli rahyo che
karto ne karto rahyo che badhu tu jagamam, nathi kai tu kartu putalum, bhale tu karto rahyo che
vichaari rahyo che tu jagamam, nathi kai tu vicharatum putalum, bhale tu vichaari rahyo che
chali rahyo che tu jagamam, nathi kai tu chalatu putalum, bhale tu chali rahyo che
rahyu jivan to a putalum, nathi kai tu jivatum putalum, bhale tu ema jivi rahyo che
nathi kai e vaas to nathi, nathi kayamano vaas emam, bhale ema tu vasi rahyo che
rahyu che chetanavantum ne chetanavantum to jagamam, jya chetana taaru ema prasari rahyu che
|