Hymn No. 4589 | Date: 21-Mar-1993
|
|
Text Size |
 |
 |
1993-03-21
1993-03-21
1993-03-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=89
મન વિનાના મનમેળ ના હોય, મન નથી જ્યાં હાથમાં, મનમેળ ત્યાં ક્યાંથી હોય
મન વિનાના મનમેળ ના હોય, મન નથી જ્યાં હાથમાં, મનમેળ ત્યાં ક્યાંથી હોય પ્રીત જગમાં સહું કોઈ કરે, સાગર જેવી પ્રીત, જગતમાં બીજી ના કોઈ હોય યુગોથી થયું નથી મિલન ચંદ્રનું, તોયે યુગોથી હૈયાંમાં ભરતી એના કાજે તો હોય બન્યું દિલ સંકુચિત તો જ્યાં, લોભલાલચમાં જીવનમાં, દિલ દિલાવરી ત્યાં ક્યાંથી હોય શંકાના સૂરો રહે ઊઠતાં તો જ્યાં વાત વાતમાં, ત્યાં શ્રદ્ધા એનામાં તો ક્યાંથી હોય તૈયાર ભાણે જોઈતું હોય બધું તો જેને, જીવનમાં એના આળસ વિના બીજું ના હોય જીવનમાં જે દુઃખમાં તો તૂટી પડે, સુખના દિવસ જોવાના સદ્દભાગ્ય એના ક્યાંથી હોય જીવનમાં તો જે ના સહન કરી શકે, પ્રેમ જીવનમાં ક્યાંથી કરી શક્તા તો હોય ખેડયા વિનાની જમીન પર, વરસે ભલે વર્ષા, પાક સારો એમાં તો ક્યાંથી હોય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mann veena na Manamela na hoya, mann nathi jya hathamam, Manamela Tyam kyaa thi hoy
Prita jag maa sahum koi kare, sagar jevi Prita, jagat maa biji na koi hoy
yugothi thayum nathi milana chandranum, toye yugothi haiyammam bharati ena kaaje to hoy
banyu dila sankuchita to jyam, lobhalalachamam jivanamam, dila dilavari tya kyaa thi hoy
shankana suro rahe uthatam to jya vaat vatamam, tya shraddha ena maa to kyaa thi hoy
taiyaar bhane joitum hoy badhu to those, jivanamamama tutoya pagovasa toana toana veena jaddanade, jivanamamam ena aalas hoy veena
jaddham ena aalas toana hivum kyaa thi hoy
jivanamam to je na sahan kari shake, prem jivanamam kyaa thi kari shakta to hoy
khedaya vinani jamina para, varase bhale varsha, paka saro ema to kyaa thi hoy
|