Hymn No. 5403 | Date: 30-Jul-1994
|
|
Text Size |
 |
 |
1994-07-30
1994-07-30
1994-07-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=902
હૈયું તો જ્યાં છે ભાવ તો એમાં, જાગશે ને જાગશે
હૈયું તો જ્યાં છે ભાવ તો એમાં, જાગશે ને જાગશે કાબૂમાં ના જો તું એને રાખશે, ફરિયાદ ઊભી એમાં તો, થાશે ને થાશે તોફાનો જીવનમાં તો જાગશે ને જાગશે, સ્થિરતા એમાં ના જો તું રાખશે ખોટાં તર્કોને જીવનમાં જ્યાં તું સ્થાન આપશે, ઠેસ હૈયાને જરૂર એ પહોંચાડશે નજર ને હૈયામાં જો કોઈ સમાઈ જાશે, એના કાજે કરવા બધું તૈયાર એ થાશે જીવન તો જ્યાં છે કરવું તો કાંઈ ને કાંઈ, પડશે સાચું કે ખોટું એમાં થાશે ને થાશે વિચારની ધારા જ્યાં બંધિયાર બની જાશે, કુંઠિત એ તો થાશે ને થાશે ભાવોને જીવનમાં જો વાચા ના મળશે, ઉત્પાત ઊભો એ તો કરી જાશે ભાવો ને ભાવોમાં ભેદભાવ જાગશે, જીવનની મજા એમાં તો હણાઈ જાશે ખોટાં ભાવોમાં જીવનમાં જ્યાં તણાઈ જાશે, જીવન બરબાદ એમાં થઈ જાશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
haiyu to jya che bhaav to emam, jagashe ne jagashe
kabu maa na jo tu ene rakhashe, phariyaad ubhi ema to, thashe ne thashe
tophano jivanamam to jagashe ne jagashe, sthirata ema na jo tu rakhashe
khotam tarkone jivanamam jya tu sthana apashe, thesa haiyane jarur e pahonchadashe
najar ne haiya maa jo koi samai jashe, ena kaaje karva badhu taiyaar e thashe
jivan to jya che karvu to kai ne kami, padashe saachu ke khotum ema thashe ne thashe
vicharani dhara jya bandhiyara bani jashe, kunthita e to thashe ne thashe
bhavone jivanamam jo vacha na malashe, utpaat ubho e to kari jaashe
bhavo ne bhavomam bhedabhava jagashe, jivanani maja ema to hanai jaashe
khotam bhavomam jivanamam jya tanai jashe, jivan barabada ema thai jaashe
|
|