Hymn No. 5405 | Date: 01-Aug-1994
|
|
Text Size |
 |
 |
1994-08-01
1994-08-01
1994-08-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=904
સમજદાર છે રે તું, સમજી જા જીવનમાં તું, નાસમજ કાંઈ જીવનનો સાર નથી
સમજદાર છે રે તું, સમજી જા જીવનમાં તું, નાસમજ કાંઈ જીવનનો સાર નથી મારું મારું કરી, જીવનભર કર્યું ભેગું, જીવનમાં કાંઈ એ હાથમાં રહેવાનું નથી લોભ લાલચ ક્રોધને જીવનભર પોષી, અન્યને તારા તું બનાવી શકવાનો નથી કર્તવ્યની જ્યોત જલશે તો હૈયે, જલ્યા વિના તો એ રહેવાની નથી રાખીશ હૈયાને મારા ને મારાથી તો ભરી, અન્યને હૈયામાં સમાવી શકવાનો નથી મારું મારું હણશે સમજદારી તો તારી, સમજદારી હણ્યા વિના એ રહેવાની નથી દુઃખમાં ડૂબી રહી, સુખનાં દ્વાર બંધ કરી, કોઈ એમાં તો સમજદારી નથી છે જે દૂર ને દૂર, પહોંચવું ના એની પાસે, એમાં તો કાંઈ સમજદારી નથી સમજાયું કરે છે હેરાન જે જીવનમાં, ના છોડવું તો એને, એમાં સમજદારી નથી સમજાય ના જે, સમજવું ના એ અન્ય પાસે, એમાં તો કાંઈ સમજદારી નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
samajadara che re tum, samaji j jivanamam tum, nasamaja kai jivanano saar nathi
maaru marum kari, jivanabhara karyum bhegum, jivanamam kai e haath maa rahevanum nathi
lobh lalach krodh ne jivanabhara poshi, anyane taara tu banavi shakavano nathi
kartavyani jyot jalashe to haiye, jalya veena to e rahevani nathi
rakhisha haiyane maara ne marathi to bhari, anyane haiya maa samavi shakavano nathi
maaru marum hanashe samajadari to tari, samajadari hanya veena e rahevani nathi
duhkhama dubi rahi, sukhanam dwaar bandh kari, koi ema to samajadari nathi
che je dur ne dura, pahonchavu na eni pase, ema to kai samajadari nathi
samajayum kare che herana je jivanamam, na chhodavu to ene, ema samajadari nathi
samjaay na je, samajavum na e anya pase, ema to kai samajadari nathi
|