Hymn No. 5407 | Date: 04-Aug-1994
|
|
Text Size |
 |
 |
1994-08-04
1994-08-04
1994-08-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=906
કરવાનું છે, કરવાનું છે જીવનમાં જે, આજે કે કાલે, એ કરવું તો પડશે
કરવાનું છે, કરવાનું છે જીવનમાં જે, આજે કે કાલે, એ કરવું તો પડશે છોડવાની છે, છોડવાની જગની રે જંજાળ, આજે કે કાલે, એ છોડવી તો પડશે સમયના રે રંગ પૂરી રહ્યા છે સાથિયા, રંગ એમાંથી તો પૂરવા પડશે પૂર્યા હશે રંગ જેવા એમાંથી, જીવનના સાથિયા, એમાંથી તો દીપશે જીવન તો વીતતું ને વીતતું જાશે, ના કાંઈ એ તો હાથમાં રહેશે રાખીશ અધૂરું કે રહેશે અધૂરું જીવનમાં, એ તો અધૂરું ને અધૂરું રહી જાશે પાડી હશે રૂપરેખા જેવી તારા જીવનની, પૂરવા રંગ એમાં સહેલું બનશે તારે ને તારે કરવાનું છે જે એ તો જીવનમાં, તારે ને તારે પૂરું કરવું પડશે છે જીવનની રેખા તો એવી પાતળી, જાશે એ જ્યાં વટી, પ્રભુમાં પ્રવેશી જાશે છે જીવન આવું તો હાથમાં તો તારા, સંભાળીને જતન એનું તો તું કરજે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
karavanum chhe, karavanum che jivanamam je, aaje ke kale, e karvu to padashe
chhodavani chhe, chhodavani jag ni re janjala, aaje ke kale, e chhodavi to padashe
samay na re rang puri rahya che sathiya, rang ema thi to purava padashe
purya hashe rang jeva emanthi, jivanana sathiya, ema thi to dipashe
jivan to vitatum ne vitatum jashe, na kai e to haath maa raheshe
rakhisha adhurum ke raheshe adhurum jivanamam, e to adhurum ne adhurum rahi jaashe
padi hashe ruparekha jevi taara jivanani, purava rang ema sahelu banshe
taare ne taare karavanum che je e to jivanamam, taare ne taare puru karvu padashe
che jivanani rekha to evi patali, jaashe e jya vati, prabhu maa praveshi jaashe
che jivan avum to haath maa to tara, sambhaline jatan enu to tu karje
|