Hymn No. 5409 | Date: 04-Aug-1994
|
|
Text Size |
 |
 |
જીવનની રે જાળમાં, જગની રે જંજાળમાં, હે જીવ તું એમાં, ફસાતો ને ફસાતો જાય છે
Jeevanani Re Jaalama, Jagani Re Janjaalama, He Jeev Tu Ema, Fasaato Jaay Che
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1994-08-04
1994-08-04
1994-08-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=908
જીવનની રે જાળમાં, જગની રે જંજાળમાં, હે જીવ તું એમાં, ફસાતો ને ફસાતો જાય છે
જીવનની રે જાળમાં, જગની રે જંજાળમાં, હે જીવ તું એમાં, ફસાતો ને ફસાતો જાય છે રહ્યા છે મળતા રે ખાવા વિકારોના મીઠા રે દાણા, ખાવામાં મશગૂલ એમાં બનતો જાય છે સમય રહ્યો છે વીતતો રે એમાં, આમ ને આમ, એમાં વીતતો જાય છે પડયો છે રે પગ, જ્યાં તારો રે એમાં, એમાં ને એમાં મજબૂત તું બંધાતો જાય છે કરી કોશિશો ઘણી, વગર વિચાર્યે છૂટવા એમાંથી, એમાં ને એમાં ગૂંચવાતો જાય છે છોડયા ના મોહ તેં તો એના, લલચાયો તું એને ખાવા, એમાં ને એમાં તું ફસાતો જાય છે સૂકવીશ ના જો તું હૈયેથી એનાં રે દોરડાં, મુક્ત ના એમાંથી તો થવાય છે પ્રેમથી જતન કર્યાં રે તેં એનાં, મજબૂત એને રે કરી, તોડવાં મુશ્કેલ બની જાય છે ગૂંથ હૈયે હવે તું પ્રભુપ્રેમના તાંતણા, છૂટશે વિકારોના તાંતણા, મુક્ત ત્યારે થવાય છે એક એક કરી જ્યાં છૂટશે વિકારોના તાંતણા, મુક્ત ત્યારે એમાંથી થઈ જવાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jivanani re jalamam, jag ni re janjalamam, he jiva tu emam, phasato ne phasato jaay che
rahya che malata re khava vikaaro na mitha re dana, khavamam mashagula ema banato jaay che
samay rahyo che vitato re emam, aam ne ama, ema vitato jaay che
padayo che re paga, jya taaro re emam, ema ne ema majboot tu bandhato jaay che
kari koshisho ghani, vagar vicharye chhutava emanthi, ema ne ema gunchavato jaay che
chhodaya na moh te to ena, lalachayo tu ene khava, ema ne ema tu phasato jaay che
sukavisha na jo tu haiyethi enam re doradam, mukt na ema thi to thavaay che
prem thi jatan karya re te enam, majboot ene re kari, todavam mushkel bani jaay che
guntha haiye have tu prabhupremana tantana, chhutashe vikaaro na tantana, mukt tyare thavaay che
ek eka kari jya chhutashe vikaaro na tantana, mukt tyare ema thi thai javaya che
|