Hymn No. 5474 | Date: 09-Sep-1994
|
|
Text Size |
 |
 |
1994-09-09
1994-09-09
1994-09-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=973
આ જગમાં રે તું, તારા જનમફેરાને છેલ્લો ફેરો બનાવજે
આ જગમાં રે તું, તારા જનમફેરાને છેલ્લો ફેરો બનાવજે મળ્યો છે માનવદેહ તને, જીવન એવું તો જીવીને આ જનમમાં રે તું, ગમે તો જપ જપીને કે તપ તપીને સર્વ વિકારોને જીવનમાં તો, હૈયામાંથી દૂર કરી કરીને જીવનમાં નિત્ય પ્રભુના નિર્મળ ભાવોમાં તો રહી રહીને સુખદુઃખના ભાવોથી જીવનમાં, અલિપ્ત બનીને ને રહી રહીને પ્રેમથી જીવનમાં સહુનાં હૈયાં જીતીને, પ્રભુભાવમાં રહી રહીને જીવનમાં દયા ને કરુણાથી હૈયાને તો, પૂરું ભરી ભરીને સત્ય અને અહિંસાને જીવનમાં અપનાવીને, એ પથ પર ચાલી ચાલીને સર્વ વિકારોને જીવનમાં તો, પૂરી રીતે તો દૂર કરી કરીને
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
a jag maa re tum, taara janamapherane chhello phero banaavje
malyo che manavdeh tane, jivan evu to jivine
a janamamam re tum, game to jaap japine ke taap tapine
sarva vikarone jivanamam to, haiyamanthi dur kari kari ne
jivanamam nitya prabhu na nirmal bhavomam to rahi rahine
sukhaduhkhana bhavothi jivanamam, alipta bani ne ne rahi rahine
prem thi jivanamam sahunam haiyam jitine, prabhubhavamam rahi rahine
jivanamam daya ne karunathi haiyane to, puru bhari bhari ne
satya ane ahinsane jivanamam apanavine, e path paar chali chaline
sarva vikarone jivanamam to, puri rite to dur kari kari ne
|
|