Hymn No. 5476 | Date: 09-Sep-1994
|
|
Text Size |
 |
 |
1994-09-09
1994-09-09
1994-09-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=975
જીવનને તારે એને નીરખી તું જાણ, જીવનને ડુબાડે પાપ એને તું જાણ
જીવનને તારે એને નીરખી તું જાણ, જીવનને ડુબાડે પાપ એને તું જાણ પ્રભુ તું તો છે મારું રે તીરથ, છે તું તો મારાં મા અને બાપ જે સમજણ તારે રે, તારા જીવનને, છે એ તીરથ તારું ધ્યાનમાં એ તું રાખ ખોટાં બીજા રે વિચારો ને ખોટાં રે ખ્યાલો, કરાવશે એ તો તને રે પાપ સંતનો સંગ તારશે જીવનની તારી રે નાવડી, તીરથ એને રે તું જાણ વેર ને ક્રોધ જીવનમાં કરાવતા રહેશે ખોટાં કામ, ડુબાડશે નાવડી પાપ એને તું જાણ પ્રભુ પ્રત્યે ભક્તિ ને એના રે ભાવ, તારશે તને રે એ તો, તીરથ તારું એને જાણ લોભ-લાલચ ડુબાડશે જીવનનાવડી એ તારી, દેતો ના હૈયે એને સ્થાન ડુબાડશે જીવનમાં તને દોષો તો તારા, રહેતો ના એનાથી રે તું અજાણ તારશે ને તારશે પ્રેમ ને અવેર ભાવ, છે મહાવીરનું જીવન એનું રે પ્રમાણ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jivanane taare ene nirakhi tu jana, jivanane dubade paap ene tu jann
prabhu tu to che maaru re tiratha, che tu to maram maa ane bapa
je samjan taare re, taara jivanane, che e tiratha taaru dhyanamam e tu rakha
khotam beej re vicharo ne khotam re khyalo, karavashe e to taane re paap
santano sang tarashe jivanani taari re navadi, tiratha ene re tu jann
ver ne krodh jivanamam karavata raheshe khotam kama, dubadashe navadi paap ene tu jann
prabhu pratye bhakti ne ena re bhava, tarashe taane re e to, tiratha taaru ene jann
lobha-lalacha dubadashe jivananavadi e tari, deto na haiye ene sthana
dubadashe jivanamam taane dosho to tara, raheto na enathi re tu aaj na
tarashe ne tarashe prem ne avera bhava, che mahaviranum jivan enu re pramana
|