Hymn No. 4598 | Date: 25-Mar-1993
|
|
Text Size |
 |
 |
1993-03-25
1993-03-25
1993-03-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=98
ધન દોલતના તો પડે ન ફાંફાં જગમાં રે, પડે રે ફાંફાં હૈયાંના શુદ્ધ ભાવની
ધન દોલતના તો પડે ન ફાંફાં જગમાં રે, પડે રે ફાંફાં હૈયાંના શુદ્ધ ભાવની જગની કમાણી તો જગમાં સમાણી, લઈ નહીં શક્યો તું તો એ જગમાંથી થાય પુણ્ય તો રહેશે તારી સાથેને સાથે, છે એ તો તારી ને તારી કમાણી શબ્દોના ઘા તો રહેશે અહીંને અહીં જગમાં, રાખજે હૈયાંને સદા તું એમાંથી બચાવી વ્યવહાર તારા તો છે સદા જગ પૂરતા, પ્રભુનો વ્યવહાર રાખજે સદા એમાં તું સાચવી વસી છે માયા નજરમાં તારી, દેજે તું એને હટાવી, પ્રભુને દેજે નજરમાં તારી તું વસાવી પ્રેમભર્યો વ્યવહાર જીવનમાં જીત અપાવે, જીવનમાં દેશે એ તો બાજી રે સુધારી જગમાં બને ત્યાં તું દેજે પ્રશંસાના ફૂલ વેરાવી, છે પ્રશંસા પ્રભુને પણ વ્હાલી છોડી શકીશ ના જો ચિંતા તું તો જીવનમાં, છે એ તો જીવનભરની ઉજાગરાની ચાવી બોલી મીઠું મીઠું રે જીવનમાં જે ઘોર ખોદે, જીવનમાં દૂરને દૂર દેજે તું એને રાખી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
dhan dolatana to paade na phampham jag maa re, paade re phampham haiyanna shuddh bhavani
jag ni kamani to jag maa samani, lai nahi shakyo tu to e jagamanthi
thaay punya to raheshe taari sathene sathe, che e to taari ne taari kamani to
rahimona ghades gha , rakhaje haiyanne saad tu ema thi bachavi
vyavahaar taara to che saad jaag purata, prabhu no vyavahaar rakhaje saad ema tu sachavi
vasi che maya najar maa tari, deje tu ene hatavi, prabhune de eamabheje najar maa taari tu jam
vasivan premavi, prabhune de eamabhave, najar maa taari tu jamivan re sudhari
jag maa bane tya tu deje prashansana phool veravi, che prashansa prabhune pan vhali
chhodi shakisha na jo chinta tu to jivanamam, che e to jivanabharani ujagarani chavi
boli mithu mithum re jivanamam je ghora khode, jivanamam durane dur deje tu ene rakhi
|