Hymn No. 5481 | Date: 13-Sep-1994
|
|
Text Size |
 |
 |
1994-09-13
1994-09-13
1994-09-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=980
નહીં ચાલશે, નહીં ચાલશે પ્રભુ, મને તારા વિના જીવનમાં નહીં ચાલશે
નહીં ચાલશે, નહીં ચાલશે પ્રભુ, મને તારા વિના જીવનમાં નહીં ચાલશે છે જરૂર તનડાને ભલે, ખોરાક પવન પાણીની - મને... છે સુખદુઃખને તો, જરૂર તો સંજોગોની રે - મને... છે તનડાને તો જરૂર, હૈયાની ધડકનની રે - મને... છે શાનને જરૂર તો, જીવનમાં મહેલ-મોહલાતની રે - મને... વીતે ભલે રે જીવન, ગરીબાઈને મુસીબતોમાં - મને... છે જરૂર અહંને તો જીવનમાં, હા માં હા ભણનારાની - મને... છે જરૂર જીવનને શાંતિની, મળશે શાંતિ તારાં ચરણમાં - મને... છે તનડાને જરૂર હૈયાની, હૈયાની જરૂર તો છે તારા પ્રેમની - મને... છે જરૂર મને જીવનની, છે જીવનને જરૂર તારાં દર્શનની - મને...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
nahi chalashe, nahi chalashe prabhu, mane taara veena jivanamam nahi chalashe
che jarur tanadane bhale, khoraka pavana panini - mane...
che sukhaduhkhane to, jarur to sanjogoni re - mane...
che tanadane to jarura, haiyani dhadakanani re - mane...
che shanane jarur to, jivanamam mahela-mohalatani re - mane...
vite bhale re jivana, garibaine musibatomam - mane...
che jarur ahanne to jivanamam, ha maa ha bhananarani - mane...
che jarur jivanane shantini, malashe shanti taara charan maa - mane...
che tanadane jarur haiyani, haiyani jarur to che taara premani - mane...
che jarur mane jivanani, che jivanane jarur taara darshanani - mane...
|