Hymn No. 5498 | Date: 26-Sep-1994
|
|
Text Size |
 |
 |
1994-09-26
1994-09-26
1994-09-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=997
છવાયા છે અનેક નશાઓ હૈયા ઉપર, નશા હજી એના ઊતર્યા નથી
છવાયા છે અનેક નશાઓ હૈયા ઉપર, નશા હજી એના ઊતર્યા નથી દેખાય છે રાહ એમાં અનેક રાહ સાચી, હજી એમાં તો દેખાતી નથી ઊતર્યા ના ઊતર્યા થોડાક નશાઓ, બીજા ચડયા વિના ત્યાં રહ્યા નથી છવાયા જ્યાં અભિમાનના નશા હૈયે, જીવનની ખરાબી કર્યાં વિના રહ્યા નથી ચડયા નશા અહંના તો જ્યાં હૈયે, દોષો કરાવ્યા વિના તો એ રહ્યા નથી ચડયા નશા માયાના જ્યાં હૈયે, જીવનને સાચી રીતે સમજવા એ દેતા નથી ચડયા નશા ક્રોધના જ્યાં હૈયે, સમજણ હર્યા વિના તો એ રહ્યા નથી ચડયા નશા ઈર્ષાના જ્યાં હૈયે, જીવનમાં આગળ તો એ વધવા દેતા નથી ચડયા નશા કામના તો જ્યાં હૈયે, જીવનમાં પતનની રાહમાં ધકેલ્યા વિના રહેતા નથી ચડયા નશા પ્રેમના તો જ્યાં હૈયે, જીવનમાં બેચેન બનાવ્યા વિના રહ્યા નથી ચડયા નશા ભક્તિભાવના જ્યાં હૈયે, ઊતર્યા ના જીવનમાં, પ્રભુને મેળવ્યા વિના રહ્યા નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chhavaya che anek nashao haiya upara, nasha haji ena utarya nathi
dekhaay che raah ema anek raah sachi, haji ema to dekhati nathi
utarya na utarya thodaka nashao, beej chadaya veena tya rahya nathi
chhavaya jya abhimanana nasha haiye, jivanani kharabi karya veena rahya nathi
chadaya nasha ahanna to jya haiye, dosho karavya veena to e rahya nathi
chadaya nasha mayana jya haiye, jivanane sachi rite samajava e deta nathi
chadaya nasha krodh na jya haiye, samjan harya veena to e rahya nathi
chadaya nasha irshana jya haiye, jivanamam aagal to e vadhava deta nathi
chadaya nasha kamana to jya haiye, jivanamam patanani rahamam dhakelya veena raheta nathi
chadaya nasha prem na to jya haiye, jivanamam bechena banavya veena rahya nathi
chadaya nasha bhaktibhavana jya haiye, utarya na jivanamam, prabhune melavya veena rahya nathi
|
|