|
|
દાદની ભીખ મંગાતી નથી, દાદ માંગી મળતી નથી
છે દાદ હૈયાની ઉભરી, ઓળખાણ આપવા વિના ચૂકતી નથી
English Translation: One cannot beg for respect, it cannot be given upon asking.
When it overflows from the heart, it doesn’t miss to be identified.
- સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|