|
જુવો જરા જીવનમાં, પાત્રો તો એના એ જ છે;
પણ લાગણીના વહેણ બદલાયા છે.
નજરની નજર તો એની એ જ છે,
પણ એમા દૃષ્ટિના દોર તો આજે બદલાયા છે.
Just see in life, the characters are all the same;
But the flow of emotions has changed.
The vision of the eye is the same,
But the stream of vision have changed today.
- સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|