|
|
મુક્તિના વખાણ કરવાથી,
મુક્ત થવાનું જાણ્યું નથી.
બંધનો તોડ્યા વિના,
કાંઈ મુક્ત થવાતું નથી.
English Translation: By praising freedom,
One does not know how to be free.
Without breaking the bondages,
No one can achieve freedom.
- સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|