|
|
સંસાર તો પ્રેમની ધરીપર ફરી રહ્યો છે;
અન્ય ભાવોના ચડીને ચકરાવે, ચક્કર ખાઈ રહ્યો છે.
English Translation: The world is revolving on an axis of love;
Revolving around on any other emotions,
It is experiencing only dizziness.
- સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|