|
|
નંદવાયા રે નંદવાયા જીવનમાં,
કઈંક આશાઓના મિનારા તો દબાયા છે.
લાંગરી ના નાવડી કિનારે,
જ્યાં બદલાયા કિનારા ને કિનારા.
English Translation: I have been injured, often injured in life;
Many pillars of hope have been suppressed.
The boat cannot be anchored at the shore;
Where the shores keep changing and changing.
- સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|