|
|
તનડે તનડે દેવ વસે,
ને વસે મનડે મનડે દેવી.
આ જગમાં દેવ દેવીની સંખ્યા તો ક્યાંથી ગણવી.
English Translation: In each body resides God,
And in each mind resides the Goddess.
In this world, the number of Gods and Goddesses is difficult to count.
- સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|