|
દેશ, પ્રદેશ તો જીતે રાજવી, મનડા જીતે રે યોગી
તન ને મનથી જે તૂટી જાશે, બનશે કાં રોગી કાં ભોગી
Countries, territories are triumphed by kings, mind is won by a sage,
One who breaks down within the mind and the body, will become either sick or a victim.
- સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|