|
સંપૂર્ણતાની રાહે ચાલનારો એક રાહી છું
નિત નવા નવા ખેલ ખેલતો ખિલાડી છું
વિશ્વના વાતાવરણમાં રહેનારો એક વિશ્વાસી છું
I am a traveller, travelling on the road of completeness,
I am the player, playing new games every time,
I am the faithful, holding faith in the circumstances of the world.
- સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|