|
રહ્યા વિશ્વાસે સદા જે એના,
નથી ડૂબવા દીધાં એણે જગ મહીં
કૃપાથી સદા એને નવરાવે,
અંકમા લઈ સદા એને સાચવે
Those who have kept faith in God,
He has not allowed them to drown in the world.
He always showers them with his grace,
He always embraces them and takes care of them.
- સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|