“ રે દિલ, દર્દ પર રડવું છે ઘણું, રડવું હવે ક્યાંથી? વહાવ્યા ખૂબ આંસૂ જીવનભર, હવે લાવું હૈયે આંસુ ક્યાંથી?Oh heart, want to cry a lot in pain, But where to cry from? Have shed many tears throughout the life, Now where to bring tears in the heart? - સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા) Share