|
પ્રેમ તારો જ્યારે બોલી શકશે નહીં, જોજે અંતરમાં ઊંડે એ તો ના રડે
કરજે યાત્રા તીવ્ર એવી એની તું, હૈયું એ તો સીધુ વીંધી શકે
When your love is unable to speak, please see that it is not crying deep inside,
Please do such intense journey inwards that it just pierces through the heart.
- સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|