Share “ મન ચાહે ત્યારે જો ના એ થાય, મનડું એમા મુંઝાઈ ને મુંઝાઈ જાય. મુંઝાય કે મેળવે જીત જીવનામાં, તોય જીવનમાં એ ફરવાનું ના છોડે જરાય. એને પ્રેમ કહો, એને વેરી કહો, એને ફરક ના પડે જરાય.What the mind wishes, if that doesn’t happen; Then mind gets confused and more confused. Even if it gets confused or wins in life, Still it doesn’t leave wandering around. Whether it is called as love or an enemy, That doesn’t make any difference to it. - સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા) Previous કહે છે માનવી જીવનમાં જેટલું, Next મુક્તિના વખાણ કરવાથી,